રેલ્વે અકસ્માત/ મણિનગર રેલ્વે સ્ટેશન પાસેની ઘટના, ટ્રેનની અડફેટે દંપતીનું અરેરાટીભર્યું મોત, મહારાષ્ટ્રનું દંપતી અમદાવાદ આવ્યું હતું, સ્વજનની મરણયાત્રામાં જતાં ટ્રેન અકસ્માત, રેલ્વે ટ્રેક પરથી પસાર થતા દંપતીનો થયો અકસ્માત December 16, 2022jani Breaking News