Breaking News/ મદાવાદ શહેરના કેટલાક વોર્ડમાં પાણીકાપ આવતીકાલથી શહેરના 11 વોર્ડમાં પાણીકાપ સરખેજ-ગાંધીનગર હાઇવે પર લાઇનમાં લીકેજ મેઇન લાઇનમાં લીકેજ રિપેરીંગ કામના લીધે પાણીકાપ આવતીકાલ સાંજથી 5 માર્ચ સુધી રહેશે પાણી કાપ જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અપાતા પાણી પુરવઠા પર અસર થલતેજ, સરખેજ, રાણીપ, વાડજમાં આવતીકાલે પાણીકાપ વેજલપુર, ગોતા, ચાંદલોડિયામાં આવતીકાલે પાણીકાપ ઘાટલોડિયા, બોડકદેવ, જોધપુર વિસ્તારનો સમામવેશ March 2, 2023Rahul Rathod Breaking News