મહાઠગ કિરણ પટેલ/ મહાઠગ કિરણ પટેલને આજે લવાશે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી જમ્મુ કાશ્મીર ટ્રાન્સફર વોરંટના આધારે લેવાશે કિરણની કસ્ટડી કિરણ પટેલ સામે ગુજરાતમાં નોંધાયો છે ગુનો કિરણ પટેલ સામે છેતરપીંડીનો કેસ નોંધાયો માલિની પટેલની ક્રાઇમ બ્રાન્ચે કરી છે ધરપકડ

Breaking News