Breaking News/ મહાઠગ કિરણ પટેલને કોર્ટમાં રજુ કરાયો ક્રાઇમબ્રાન્ચે કિરણ પટેલને કોર્ટમાં રજુ કર્યો કિરણ અને તેની પત્ની વિરુદ્ધ નોંધાયો છે ગુનો બંને વિરુદ્ધ ક્રાઇમબ્રાન્ચે નોંધ્યો હતો ગુનો ક્રાઇમબ્રાન્ચ 14 દિવસના માંગશે રીમાન્ડ રિમાન્ડ દરમિયાન અનેક નવા ખુલાસાઓ સામે આવશે
