Maharastra/ મહારાષ્ટ્રનાં નાંદેડમાં જૂલુસ રોકવા પર ઘર્ષણ, સમગ્ર ઘટનામાં ચાર પોલીસકર્મી ઇજાગ્રસ્ત, હોળી નિમિત્તે ગુરુદ્ધારામાં બેઠકનું આયોજન, બેઠક અને જુલુસમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઇ, ભીડ એકઠી થતાં ગુરુદ્ધારાનાં ગેટનાં તાળા ખોલાયા, ભીડ બેકાબુ થતાં પોલીસ-લોકો વચ્ચે ઘર્ષણ, પોલીસે સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવ્યો

Breaking News