National/ મહારાષ્ટ્ર સરકારનો વાલીઓના હિતમાં પ્રશંસનીય નિર્ણય , ઉદ્ધવ સરકારે 15 ટકા ફી ઘટાડાનો કર્યો નિર્ણય , તમામ સ્કૂલ માટે ઉદ્ધવ સરકારનો આદેશ , શૈક્ષણિક વર્ષ 2021-22 માટે 15 ટકા ફી ઘટાડાઇ , કોરોનાને પગલે સ્કૂલોમાં હાલ ઓનલાઇન શિક્ષણ August 12, 2021parth amin Breaking News