Gujarat/ મહીસાગરઃ કુવામાંથી અજાણ્યા ઇસમની મળી લાશ, જેસોલા ગામે મળી અજાણ્યા ઈસમની લાશ, 4 દિવસ પહેલાની ઘટના હોવાનું અનુમાન, કોઠંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથધરી તપાસ, લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલવામાં આવી, હત્યા કે આત્મહત્યાએ પોલીસ તપાસમાં આવશે બહાર April 12, 2022parth amin Breaking News