મહિસાગરમાં પાણીકાપ/
મહીસાગરઃ જીલ્લાના મુખ્ય મથકમાં પાણી કાપ પાનમ વોટર વર્કશ ખાતે મોટર બળી લુણાવાડામાં પીવાનું પાણી પૂરું પાડે છે પાનમ વોટર વર્કશ પાનમ વૉટરવર્ક ખાતે 4માંથી માત્ર બે મોટર કાર્યરત અગાઉ પણ કરવામાં આવ્યું હતું મેન્ટેનન્સ પાણીની મુશ્કેલીઓને લઈ લોકોમાં રોષ