Gujarat/
મહીસાગરના લુણાવાડામાં યુવતી ગુમનો મામલો , તાંત્રિક વિધિ કરી યુવતીને ગુમ મુદ્દે નવો વળાંક , ગુમ યુવતીએ ભુવા સાથે કર્યા છે કોર્ટ મેરેજ , મેરેજ સર્ટિફિકેટ સાથે યુવતીએ વીડિયો કર્યો જાહેર , ગુમ યુવતીએ વીડિયોમાં કરી કબુલાત , તાંત્રિક વિધિની વાત ખોટી, મારી મરજીથી આવી છું , યુવતીએ ફરાર થયા પહેલા જ કર્યા હતા કોર્ટ મેરેજ