Gujarat/ મહીસાગરમાં કોરોનાની ગાઇડ લાઇનનું ઉલ્લંઘન, લુણાવાડામાં SP ઓફિસ પાસે જ જાહેરમાં ડાયરો, સામાજિક પ્રસંગમાં જાહેરમાં ડાયરાનો કાર્યક્મ યોજાયો, પ્રસિદ્ધ ટીમલી કલાકાર કમલેશ બારોટનો જાહેરમાં કાર્યક્રમ, વગદારો દ્વારા કોરોનાની ગાઇડલાઇનનું ઉલ્લંઘન, ડાયરામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન

Breaking News