ભૂમાફિયાઓનો ભરડો/ મહીસાગર જિલ્લામાં ભૂમાફિયાઓનો ભરડો કરોડોની ગૌચર જમીન પર થઇ રહ્યું છે ગેરકાયદે પુરાણ સરકારી જમીન હડપવાનો ઘડાઈ રહ્યો છે કારસો લુણાવાડાની સોનેલા ગ્રામપંચાયતની જમીન પર પુરાણ સર્વે નંબર 270માં થઇ રહ્યું છે ગેરકાયદે પુરાણ ગામના સરપંચ અને હોદ્દેદારો ઘટના સ્થળે પહોંચ્યા પુરાણ કરતા લોકોને તાત્કાલિક કામ બંધ કરવા કરી અપીલ જો કામ બંધ નહિ કરાય તો પોલીસ ફરિયાદની ચીમકી આખરે કોના ઈશારે ચાલી રહ્યું છે આ ગેરકાયદે પુરાણ..? કરોડોની સરકારી જમીન પર કોણ કરાવી રહ્યું છે પુરાણ..?

Breaking News