પક્ષપલટો/ મહીસાગર જીલ્લા કોંગ્રસમાં ભંગાણ, કોંગ્રેસના બે નેતાઓએ કેસરિયો કર્યો, પૂર્વ તા.પં.સદસ્ય અને કોંગ્રેસ અગ્રણી ભાજપમાં જોડાયા, અજયસિંહ ચૌહાણ ભાજપમાં જોડાયા, આર.કે. માલીવાડે કેસરિયો ધારણ કર્યો, સંતરામપુર કારોબારી બેઠકમાં ભાજપમાં જોડાયા, પૂર્વ ધારાસભ્યના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો February 5, 2023jani Breaking News