Gujarat/ મહીસાગર SOGને મળી મોટી સફળતા, બનાવતી નોટોનું ચલણની ઉઠી હતી લોક બુમો, સંતરામપુરમાં ડુપ્લિ.ચલણી નોટોની થતી હેરાફેરી, સંતરામપુરના ડોળી માંથી ચલણી નોટો ઝડપાઇ, 200ની 1456 નોટો, 500ની 77 બનાવતી નોટ ઝડપાઇ, ચલણી નોટો સાથે 3 આરોપી ઝડપી પાડ્યા

Breaking News