Gujarat/ મહુવા,તળાજા,જેસર તા.સેવા સદન બંધ કરાઈ, ભાવનગર જિ. કલેક્ટર દ્વારા પરિપત્ર બહાર પડાયો, આગામી સોમવારથી તા.સેવા સદન બંધ રખાશે, અન્ય સુચના ન મળે ત્યાં સુધી બંધ રખાશે, કોરોના કેસ વધતા લેવાયો નિર્ણય April 9, 2021hardik prajapati Breaking News