Breaking News/ મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ, ભારે વરસાદને પગલે રોજકી ડેમ 80 ટકા ભરાયો, નિચાણવાળા 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા, મહુવાના મોટા ખુટવડા, થોરાળા, ગોરસ ગામને એલર્ટ અપાયું, લખુપરા, સાંગણયા, કુંભણ અને નાના જાદરા ગામને એલર્ટ અપાયું, ઉમણીયાવદર, તાવેડા, કતપર અને મહુવા શહેરને પણ એલર્ટ કરાયું, તમામ ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા અપાઈ સૂચના July 21, 2023Maya Sindhav Breaking News