ફૂડ પોઇઝનિંગ/ મહુવાના વડાળ ગામે 15 શ્રમિકોને ફૂડ પોઇઝનિંગ, વડાળ ગામે મજૂરી કામ કરતા શ્રમિકોને ફૂડ પોઇઝનિંગ, 6 શ્રમિકોને મહુવાની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા, ગત રાત્રે મજૂરીકામ પૂરું થયા બાદ કરાયો હતો જમણવાર, લાડવા, પેંડા, ગાંઠિયા, ઊંધિયું-પુરી ખાધા બાદ થયું ફૂડ પોઇઝનિંગ, દાખલ 6 લોકોની હાલતમાં સુધારો થતા ડિસ્ચાર્જ કરાયા, જયારે અન્ય શ્રમિકો હાલ ડોક્ટરની દેખરેખ હેઠળ August 23, 2023jani Breaking News