Gujarat/ મહુવા તાલુકા વોટર વર્ક્સનો વીજ પુરવઠો બંધ, PJVCL દ્વારા વોટર વર્ક્સનો વીજ પુરવઠો બંધ, 1.63 કરોડ બાકી હોવાથી વીજ જોડાણ કાપ્યું, વીજ જોડાણ કપાતા 15 ગામને પાણી મળતું બંધ

Breaking News