Weather/ મહુવા: બગદાણા પંથકના વિસ્તારમાં કમોસમી વરસાદ કોટીયા, થાડશ તેમજ આજુબાજુના પથકમાં વરસાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદી ઝાપટા કેરી અને ખેતરમાં ઉભા પાકને ભારે નુકશાન કમોસમી વરસાદે ખેડુતોને રાતા પાણીએ રોવડાવ્યા

Breaking News