હત્યાનો પ્રયાસ/ મહેસાણાઃ નજીવી બાબતે હુમલાની ઘટના ઘર આગળ રસ્તા પરથી નીકળવા મુદ્દે હુમલો બે પુત્રો અને પિતા સહિત 4 લોકોએ કર્યો હુમલો ખૂની હુમલામાં ચાર વૃદ્ધો ગંભીર ઘાયલ હથિયારો સાથે હુમલામાં કુલ 7 ઘાયલ 4 શખ્સો સામે હત્યાના પ્રયાસની ફરીયાદ મહેસાણા તાલુકા પો.સ્ટે.માં નોંધાઈ ફરીયાદ કલ્યાણપુરા (મોટીદાઉ) ગામની ઘટના

Breaking News