મહેસાણામાં સિટી બસ સેવા ઠપ્પ/
મહેસાણાઃ નપા સંચાલિત સિટી બસમાં વિવાદ સતત બીજા દિવસે સીટી બસનો વિવાદ ગુરુકૃપા નામની ખાનગી એજન્સી ચલાવે છે સીટી બસ સતત બીજા દિવસે ડ્રાયવર કંડક્ટરોની હડતાળ સીટી બસ સેવા થઈ ગઈ બીજા દિવસે ઠપ ડ્રાયવર કંડકટરો હડતાળ ઉપર ઉતર્યા ડ્રાયવર અને કંડકટરો નું થઇ રહ્યું છે શોષણ