Breaking News/ મહેસાણાઃ બંધ મકાનમાંથી મળ્યો મૃતદેહ, મકાનમાંથી દુર્ગંધ મારતો મૃતદેહ મળ્યો, પત્ની પિયર ગઈ હતી અને પતિનું મોત, બે દિવસ પહેલા મોત થયુ હોવાની શંકા, ઘરમાંથી દુર્ગંધ મારતા ખબર પડી, મહેસાણા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી, મહેસાણાના વાલ્મિકી નગરનો બનાવ

