યુવતીની લાશ મળી/
મહેસાણાઃ યુવતીનો ખેતરમાંથી મૃતદેહ મળવાનો મામલો બાસણા ગામ પાસેથી 23 વર્ષીય યુવતી મળી લાશ યુવતી નોકરી કર્યા બાદ ઘરે ફરતા ગુમ થઈ મોડી રાત સુધી ઘરે પરત ન આવતા પોલીસને કરાઇ જાણ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી યુવતીનો મૃતદેહ બીજા દિવસે મળી આવ્યો અસારવા સિવિલ હોસ્પિ. ખાતે પીએમ માટે લવાયો મૃતદેહ સ્વીકારવાનો કર્યો પરિવારે ઇન્કાર