Breaking News/ મહેસાણાઃ વડસ્મા કોલેજમાં છાત્રાની હત્યાનો મામલો યુવકે હત્યા કરી સીમકાર્ડ અંબાજીમાં ફેંકી દીધું આરોપીના 3 દિવસના પોલીસ રિમાન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપીના રિમાન્ડ કર્યા મંજૂર હત્યા કેવી રીતે થઈ તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરાશે May 5, 2023Maya Sindhav Breaking News