Breaking News/ મહેસાણા:ઊંઝામાં નકલી જીરૂંની ફેકટરી ઝડપાઇ સુણોક ગામે નકલી જીરુંની ફેકટરી પકડાઈ સુજીત પટેલ નામનો શખ્સ બનાવતો હતો નકલી જીરું વરિયાળીમાં પથ્થરનો પાવડર મિક્સ કરાતો હતો ગોળની રસીમાં ભેળવી બનાવાતું હતું નકલી જીરું રૂપિયા 11 લાખનું નકલી જીરું પકડાયું મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ ઉત્તર પ્રદેશમાં કરાતું હતું નકલી જીરૂનું વેચાણ અન્ય રાજ્યોમાં પણ સસ્તા ભાવે વેચાતું જીરું નકલી જીરુનું સૌથી મોટું માર્કેટ ઉત્તર પ્રદેશ ઓરીજીનલ જીરુંનો પ્રતિ કિલો 500 રૂપિયા ભાવ નકલી જીરું 350 રૂપિયા કિલોના ભાવે વેચાતું હતું
