દરોડા/ મહેસાણા:જંતુનાશક દવાના વેપારીના ત્યાં તપાસ કડી માર્કેટ યાર્ડની સીતારામ એગ્રોમાં તપાસ કડીના ખેતીવાડી અધિકારીએ કરી તપાસ હલકી કક્ષાની જંતુનાશક દવાનું વેચાણ કરાતું હતુ ખેડૂતો સાથે છેતરપીંડી કરાતી હતી સીતારામ એગ્રોના વેપારી સામે ફરિયાદ નોંધાઇ ખોડલ એગ્રો, ધૈર્ય એન્ટરપ્રાઇઝ રાજકોટ સામે ફરિયાદ ગ્લોબલ એગ્રો સહિત કુલ 5 સામે ફરિયાદ નોંધાઇ કડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

Breaking News