કરચોરી/ મહેસાણાના ઊંઝા અને વિજાપુરમાં 11 પેઢીઓમાં કરચોરી, સ્ટેટ GSTની તપાસમાં ઝડપાઇ કરચોરી, તમાકુ-જીરુંની 12 પેઢીઓમાં સ્ટેટ GSTનું સર્ચ ઓપરેશન, ઊંજણી 10 વિજાપુરની 2 પેઢીમાં GST વિભાગની તપાસ, બિલ વગરના વેપાર-વેચાણ અને સ્ટોક તફાવત મળ્યા, સ્ટેટ GST વિભાગ દ્વારા 1.30 કરોડની કરાઈ વસૂલાત August 29, 2023jani Breaking News