Gujarat/ મહેસાણાના માંકણજમાં ONGCની પાઇપ લાઈનમાં ભંગાણ ખેડૂતના ખેતરમાં ગરમ પાણી અને ઓઇલ ફરી વળ્યું ખેતરમાં એરંડાના પાકને મોટું નુકસાન છેલ્લા 4 દિવસથી ઓઇલ થઈ રહ્યું છે લીકેજ October 14, 2022padma prajay Breaking News