Gujarat/ મહેસાણામાંથી IELTSના પેપર લૂંટનો મામલો, કુરિયરની ઓફિસમાંથી IELTSના પેપરોની લૂંટ, માલ ગોડાઉન સરદાર પટેલ વેપાર સંકુલની ઘટના, રાત્રે સ્કોર્પિયોમાં આવેલા ઈસમો લૂંટ ચલાવી, બ્લ્યુ ડાર્ટ એક્સપ્રેસ કુરિયરમાં લૂંટ ચલાવી, કુરિયર ઓફીસમાં કર્મચારીઓને માર મારી તોડફોડ કરી, કુરિયર ઓફીસ માં હુમલા બાદ લૂંટ ચલાવી, IELTS પેપરના 3 બંડલ ઉઠાવી ગયા શખ્સો, કુલ 4 અજાણ્યા ઈસમો સામે નોંધાઇ ફરિયાદ, ઓફિસ ઇન્ચાર્જ ભાવેશ પટેલે નોંધાવી ફરિયાદ, બી.ડિવિઝન પો.સ્ટે.માં નોંધાવી ફરિયાદ

Breaking News