કમોસમી વરસાદ/ મહેસાણામાં કમોસમી વરસાદ સાથે કરા પડયા મહેસાણા અને બેચરાજીમાં પવન સાથે કરા પડ્યા બપોર બાદ અચાનક વાતાવરણમાં જોવા મળ્યો પલટો ભારે પવન સાથે ભારે વરસાદ અને કરા પડયા

Breaking News