કોન્ટ્રાક્ટરોની હડતાળ/ મહેસાણામાં સરકારી કોન્ટ્રાક્ટરોની હડતાળ, રોડ-રસ્તા સહિતનાં 52.53 કરોડનાં 66 કામો ઠપ્પ, SORમાં વધારો, GST વગર ટેન્ડર સહિતની માંગને લઇ હડતાળ, હડતાળને લઇને માર્ગ-મકાન વિભાગે નિવિદા પણ બંધ કરી, 7 તાલુકામાં રૂ.52.53 કરોડના 66 જેટલા કામો અટકી પડ્યા, પંચાયત વિભાગના કામો કરતા કોન્ટ્રાક્ટરોએ કામગીરી બંધ કરી, વિજાપુર તાલુકામાં 7, ખેરાલુના 4 કામો અટકાયાં, વડનગરના 5 કામો હડતાળને પગલે થયા બંધ, સતલાસણા, જોટાણા, ઊંઝા અને વિસનગરના 1-1 કામ અટક્યા, મહેસાણાના 6 મળી કુલ 26 રોડની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ

Breaking News
Breaking image 61 મહેસાણામાં સરકારી કોન્ટ્રાક્ટરોની હડતાળ, રોડ-રસ્તા સહિતનાં 52.53 કરોડનાં 66 કામો ઠપ્પ, SORમાં વધારો, GST વગર ટેન્ડર સહિતની માંગને લઇ હડતાળ, હડતાળને લઇને માર્ગ-મકાન વિભાગે નિવિદા પણ બંધ કરી, 7 તાલુકામાં રૂ.52.53 કરોડના 66 જેટલા કામો અટકી પડ્યા, પંચાયત વિભાગના કામો કરતા કોન્ટ્રાક્ટરોએ કામગીરી બંધ કરી, વિજાપુર તાલુકામાં 7, ખેરાલુના 4 કામો અટકાયાં, વડનગરના 5 કામો હડતાળને પગલે થયા બંધ, સતલાસણા, જોટાણા, ઊંઝા અને વિસનગરના 1-1 કામ અટક્યા, મહેસાણાના 6 મળી કુલ 26 રોડની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ