Breaking News/
મહેસાણામાં CM ભુપેન્દ્ર પટેલનું મોટું નિવેદન, સરદાર પટેલ સેવાદળ સ્નેહ મિલન કાર્યક્રમમાં CMનું નિવેદન, પ્રેમલગ્ન મુદ્દે CM ભુપેન્દ્ર પટેલનું મોટું નિવેદન, છોકરીઓ ભગાડી જવાના બનાવો અટકાવવા ચોક્કસ વ્યવસ્થા ઉભી થશે, દીકરીઓ અને મહિલાની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો, ‘આ બાબત અટકાવવા દરેક સમાજે રજૂઆત કરી’: CM, વિધર્મી યુવકો દીકરીને છેતરીને લઈ જાય છે: મુખ્યમંત્રી, લગ્ન કર્યા બાદ ધર્મ પરિવર્તન કરાવવા માટે દબાણ કરે છે: CM