છેતરપિંડી/ મહેસાણા:વિદેશ વાંચ્છુક સાથે છેતરપિંડી અમેરિકા જવા માંગતા સુધીર પટેલ સાથે છેતરપીંડી 75 લાખમાં અમેરિકા મોકલવાનું નક્કી થયું હતું ત્રણ એજન્ટોએ અમેરિકાની લાલચ આપી હતી એજન્ટોએ એડવાન્સ 10 લાખ લીધા હતા 7 માસ પહેલા ગયેલો સુધીર પટેલ ગૂમ ડોમેનિકની પોલીસે પકડ્યા હોવાની વાત કરી હતી હજુ સુધી સુધીરનો પત્તો લાગ્યો નહીં ગુમ થયેલા સુધીરના ભાઈએ નોંધાવી ફરિયાદ દિવ્યેશ પટેલ,શૈલેષ પટેલ અને મહેન્દ્ર પટેલ સામે ફરિયાદ મહેસાણા તાલુકા પો.સ્ટે.માં નોંધાઈ ફરિયાદ

Breaking News