હત્યા/ મહેસાણા:સતલાસણામાં ખેડૂતની હત્યા ખેતરમાં જ મજૂરે ખેડૂતની હત્યા કરી ખેતરમાં કામ કરતા મજૂરે હત્યા કરી કુહાડીના ઘા ઝીંકી વૃદ્ધ ખેડૂતની કરી હત્યા હત્યા બાદ લાશ કુવામાં ફેંકી દીધી ઘઉં ભેગા નહીં કરવા મુદ્દે ઠપકો આપતા હત્યા મજૂર અને તેના સાથીદાર સામે ફરિયાદ

Breaking News