Breaking News/ મહેસાણા: કડીના મહારાજપુરા ગામની ઘટના, ખેતરમાં 30 આંબા કાપી ધમકી આપતી ચીઠ્ઠી મુકાઈ, સરપંચને જાનથી મારી નાખવાની ધમકી, ગામના બે જૂથો વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ, પ્રવીણ પટેલના ખેતરમાં આંબા કાપી અપાઈ ધમકી, સમગ્ર મામલે કડી પોલીસને કરાઇ જાણ  

Breaking News
Breaking News