Gujarat/ મહેસાણા કોંગ્રેસમાં ચૂંટણી ટાણે ઉકળતો ચરુ કાર્યકરો, હોદ્દેદારો પ્રમુખ અને પ્રભારીથી નારાજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીત ઠાકોર સામે વિરોધ પ્રમુખ મનસ્વી નિર્ણય લેતા હોવાના આક્ષેપ આજે કાર્યકરો અને હોદ્દેદારોએ બોલાવી બેઠક સ્થાનિક વ્યક્તિને ટીકીટની માંગ સાથે યોજાશે બેઠક પ્રમુખની ગેરહાજરીમાં જ યોજાશે બેઠક નગરસેવકો અને કોંગ્રેસના અગ્રણીઓની યોજાશે બેઠક

Breaking News