Mahesana/ મહેસાણા જિલ્લામાં 10 પી આઈ ની આંતરિક બદલી, એસ એસ નિનામાને એલ સી બીનો ચાર્જ સોંપાયો, એસ જી શ્રીપાલને કડીથી ખેરાલુ મુકવામાં આવ્યા, જે પી ભરવાડની ખેરાલુ થી વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં બદલી, એ પી સીસોદીયાને વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા September 17, 2023Mansi Panara Breaking News