પ્રોપર્ટીકાર્ડ યોજના ખોરંભે/
મહેસાણા જીલ્લામાં પ્રોપર્ટી કાર્ડ યોજના ત્રણ વર્ષથી ખોરંભે જીલ્લાના અંદાજિત 46 ગામોમાં યોજના ખોરંભે ચડી 1,71,970 મિલકતોની કરવામાં આવી છે માપણી માપણી કાર્ય બાદ બંને એજન્સી કામ અધૂરું છોડી જતી રહી ત્રણ વર્ષમાં માત્ર 28,971 જ પ્રોપર્ટી કાર્ડ નીકળ્યા બાકી મિલકતદારોનાં જીલ્લા કચેરીએ આંટાફેરા 46 ગામોનું કામ અધવચ્ચે છોડી બંને એજન્સીઓ પલાયન છેલ્લા 3 વર્ષથી પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાનું કામ લટકી પડ્યું ગામોની 1,71,970 મિલકતો પૈકી માત્ર 28,971 પ્રોપર્ટીકાર્ડ બન્યા હજુ 1,42,999 મિલકતદારોનાં પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાનાં બાકી