જિલ્લા પંચાયત પ્રમુખ બદલાશે/
મહેસાણા જી.પંચાયત અને 4 ન.પા. માં પ્રમુખ બદલાશે, ઊંઝા, વિસનગર, કડી અને મહેસાણામાં બદલાશે પાલિકા પ્રમુખ, મહેસાણા જીલ્લા પંચાયતમાં પણ પ્રમુખ બદલાશે, અઢી વર્ષનો પ્રથમ તબક્કો 15 સપ્ટેમ્બરે થાય છે પૂર્ણ, બીજા તબક્કા માટે રોસ્ટર મુજબ થશે પ્રમુખની વરણી