ડિલિવરી બોયે ગળું દબાવ્યું/ મહેસાણા : ડિલિવરી બોયે યુવતીનું દબાવ્યું ગળુ ડિલિવરી બોયએ રસીદ માંગતા ગળું દબાવ્યું મહેસાણાની કૃષ્ણ પાર્ક સોસાયટીની ઘટના 40 રૂપિયાની રસીદ માંગતા મામલો બીચક્યો યુવતીએ રસીદ માંગતા જ ઉશ્કેરાયો ડિલિવરી બોય યુવકીને બચાવવા આવેલ પિતાને પણ માર્યો ઝપાઝપીમાં યુવતીના પિતા નો હાથ ભાગી ગયો ડિલીવરી બોય સામે નોંધાયો ગુન્હો હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
