Breaking News/ મહેસાણા નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક, પાલિકા પાસે હવે માત્ર 2.25 કરોડનું સ્વ ભંડોળ બચ્યું, ભંડોળમાંથી 5 ઓગસ્ટ સુધી 1.5 કરોડ પગાર પેટે ચૂકવવાના, પગાર ચૂકવ્યા બાદ પાલિકા પાસે વધશે માત્ર 75 લાખ, પાલિકાને હાલમાં ટેક્સની આવક પણ થઈ શકે તેમ નથી, સપ્ટેમ્બરમાં પગાર ચુકવવાના પૈસા પાલિકા લાવશે ક્યાંથી..?, વિકાસની લ્હાયમાં પાલિકાની તિજોરીના તળિયા ઝાટક
