ગેરકાયદેસર ફેક્ટરી/ મહેસાણા: પકડાયેલ ગેરકાયદેસર ફેકટરી મામલો, ડાંગરવા પાસેથી પકડાઇ હતી ફેક્ટરી, GPCB દ્વારા ફેક્ટરીને અપાઇ ક્લોઝર નોટીસ, ફેક્ટરીનું વીજ કનેક્શન કાપવા આદેશ, ગાંધીનગર વીજ કંપનીને આદેશ, નિમકોટેડ યુરિયા ખાતરમાંથી સોડિયમ સાઈનાઇડ બનતું હતું, મહેસાણા LCB એ બાતમીના આધારે કરી હતી રેડ

       

Breaking News