અકસ્માત/ મહેસાણા: બહુચરાજી મહેસાણા માર્ગ ઉપર અકસ્માત, બલોલ અને મીઠા ગામ વચ્ચે સર્જાયો અકસ્માત, છોટા હાથી અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇક સવાર બંને યુવાનના ઘટના સ્થળે મોત December 16, 2022jani Breaking News