ગુજરાત/ મહેસાણા: બહુચરાજી હારીજ હાઈવે ઉપર 70 લાખની લૂંટ કડીથી નાણાં લઈ હારીજ જતા કપાસના વેપારી લૂંટાયા રસિક ઠક્કર નામના વેપારી પાસેથી લૂટ ચાર જેટલા લૂટારુએ વેપારીને માર મારી લૂંટ ચલાવી બહુચરાજી પોલીસે સમગ્ર જિલ્લામાં નાકા બંધી કરી October 20, 2022padma prajay Breaking News