Breaking News/ મહેસાણા: મુખ્યમંત્રીનો કડીમાં કાર્યક્રમ, સરસ્વતી કન્યા કેળવણી મંડળમાં કાર્યક્રમ, કડી ખાતે આજે વિવિધ કામનું લોકાપર્ણ, CMના હસ્તે 25 કરોડના કામનું થશે લોકાપર્ણ, સંસ્થા દ્વારા પંચામૃત માણેક મહોત્સવનું આયોજન, ગલ્સ હોસ્ટેલ ભવન,નવીન કાર્યાલયનું લોકાપર્ણ, ડી.રાજા વિદ્યાસંકુલ સંચાલિત વિવિધ કોલેજનું થશે નામકરણ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિ

Breaking News