Gujarat/ મહેસાણા: મેવડ ગામ નજીક મહિલાની લાશ મળી, રેલવે ગરનાળા નજીકથી મહિલાની મળી લાશ, અજાણી મહિલાની શંકાસ્પદ હાલતમાં મળી લાશ, હત્યા કરીને લાશને ફેંકી દેવાઈ હોવાની આશંકા, મેવડથી પુનાસણ તરફ જતા માર્ગે મળી લાશ September 5, 2023Mansi Panara Breaking News