છેતરપિંડી/ મહેસાણા: વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી, સાઉથ અમેરિકાના વિઝાના નામે ચૂનો લગાવ્યો, વિદેશ મોકલવાના બહાને 55 લાખ લઇ લીધા, ભાવેશ વાળંદ, પ્રશાંત સોનીએ લગાવ્યો ચૂનો, અન્ય એક વ્યકિતની પણ સંડોવણી સામે આવી January 31, 2023jani Breaking News