Gujarat/ મહેસાણા વિસનગરમાં 4 દિવસ સ્વયંભૂ બંધ, આજથી 25 એપ્રિલ સુધી રહેશે સ્વૈચ્છિક બંધ, વેપારી એસોસિએશનની બેઠકમાં લેવાયો નિર્ણય, કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય, સવારે 6 થી 8 વાગ્યા સુધી દૂધ પાર્લરો રહેશે ચાલુ, મેડિકલ સ્ટોર્સ પણ રાબેતા મુજબ રહેશે ચાલુ
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)