Gujarat/ મહેસાણા શહેર શનિવાર-રવિવાર સ્વયંભુ બંધ, શહેરમાં વેપારીઓ સ્વયંભુ બંધ રાખશે , ટાઉનહોલ ખાતે વેપારીઓની મળી બેઠક , પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ બેઠકમાં હાજર , ગુજરી બજાર રવિવારના રોજ બંધ રહેશે સોમવારથી બજારો સાંજે 6 વાગ્યા બાદ બંધ રહેશે , 30 તારીખ સુધી 6 વાગ્યા સુધી બજારો ચાલુ રહેશે

Breaking News