Gujarat/ મહેસાણા શૈલજા શરણમ સોસાયટીની ઘટના પરિણીતા પાસે દહેજ પેટે 50 લાખની માંગણી કરાઈ 50 લાખ નહીં આપતા છુટાછેડા લેવા દબાણ કરાયું પતિ બાળકો સાથે બહેનના ઘરે ચાલ્યો ગયો માતાને બાળકોને મળવા નહીં દઇ અત્યાચાર ગુજરાયો સમગ્ર મામલે તાલુકા પો.સ્ટે.માં નોંધાવી ફરિયાદ
