Gujarat/
મહેસાણા APMCમાં આજે હરાજીનું કામકાજ બંધ, માલના ભરાવાના નિકાલ માટે કામકાજ રહ્યું બંધ, શનિવારે-રવિવારે માર્કેટમાં હરાજીનું કામકાજ રહેશે બંધ , નવી જાહેરાત ન થાય ત્યાં સુધી હરાજી બંધ રહેશે , બંધના દિવસે ખેડૂતોના માલ તોલવામાં નહીં આવે, વેપારી એસોસિયેશન દ્વારા લેવામાં આવ્યો નિર્ણય